
દેવું ચૂકવવાનો પ્લાન - આજથી બનાવો.
દેવું કેવી રીતે સંભાળવું, EMIનો બોજ કેવી રીતે ઘટાડવો અને પગાર પ્રમાણે વ્યવસ્થિત ચુકવણીનો પ્લાન કેવી રીતે બનાવવો - આ બધું સરળ ગુજરાતી ભાષામાં step-by-step શીખો.
આ ebookમાં તમને મળશે:
• દેવાનો સંપૂર્ણ હિસાબ ગોઠવવાની રીત
• કયા દેવાને પહેલા ચૂકવવું તે નક્કી કરવાની રીત
• આવક અને ખર્ચનું યોગ્ય આયોજન
• મહિનાવાર repayment plan બનાવવાની રીત
• EMI અને દેવાના બોજમાંથી ધીમે ધીમે બહાર આવવા માટે practical guidance
વાંચવા માટે નહીં - સમજવા અને અમલ કરવા માટે બનાવેલું સરળ ગુજરાતી માર્ગદર્શન.
What you'll get
- “સમજો • પ્લાન બનાવો • અમલ કરો • દેવું ઘટાડો”
About the creator
Helping you grow with powerful E-Books on business, money & mindset. 📚 Learn | 💡 Apply | 💰 Earn
🏬 Visit storeFrequently asked questions
1. EMI મુક્તિ કિમિયો એટલે ખરેખર શું?
EMI મુક્તિ કિમિયો પગારદાર લોકો માટેનું એક practical money control system છે, જેમાં તમને સમજાશે કે પગાર ખરેખર ક્યાં જાય છે, EMI કેવી રીતે track કરવી અને નાના-નાના stepsમાં savings કેવી રીતે શરૂ કરવી.
2. આ કોના માટે છે?
જેમને દર મહિને પગાર મળે છે, પરંતુ EMI, Credit Card bill, Personal Loan અથવા અન્ય ખર્ચના દબાણને કારણે પૈસા બચાવવાનું મુશ્કેલ બને છે, તેમના માટે આ તૈયાર કરવામાં આવ્યું છે.
3. શું આમાં complicated finance calculations છે?
ના. આ ખૂબ જ સરળ Gujarati-English ભાષામાં સમજાવવામાં આવ્યું છે. તેમાં કોઈ complex finance formula નથી, ફક્ત practical step-by-step system છે.
4. શું આ કોઈ investment scheme છે?
ના. આ કોઈ investment scheme, trading tips, loan app અથવા get-rich-quick system નથી. આ સંપૂર્ણપણે practical money management guide છે.
5. આ guide follow કરવાથી શું ફાયદો થશે?
તમને તમારા ખર્ચ સારી રીતે સમજાશે, EMI track કરી શકશો, કઈ Loan પર પહેલાં focus કરવું તે ખબર પડશે અને મહિનાના પૈસા પર વધુ control અનુભવાશે.
6. આમાં શું-શું મળશે?
તમને મળશે: EMI મુક્તિ કિમિયો 30 દિવસ EMI રીસેટ એક્શન કિટ 50 પૈસાની ભૂલો
7. Purchase કર્યા પછી access કેવી રીતે મળશે?
Payment complete કર્યા પછી Creatly પર તમારો access unlock થઈ જશે. ત્યાંથી તમે digital guide અને bonus files જોઈ અથવા download કરી શકશો.